પુનર્નિયમ 34:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 યહોવાહે તેને મોઆબના દેશમાં બેથ-પેઓરની સામેની ખીણમાં દફનાવ્યો, પરંતુ આજ સુધી કોઈ તેની કબર વિષે જાણતું નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને મોઆબ દેશના નીચાણમાં યહોવાએ બેથ-પેઓરની સામે તેને દાટ્યો, પણ આજ સુધી કોઈ માણસ તેની કબર વિષે જાણતું નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 અને મોઆબ દેશના બેથ-પયોર નગરની સામે આવેલા ખીણપ્રદેશમાં તેને દફનાવવામાં આવ્યો, પણ આજ સુધી તેની કબર વિષે કોઈ જાણતું નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ6 તેને એ જ મોઆબની ભૂમિમાં બેથપેઓરની સામેની કોઈ ખીણમાં દફનાવવામાં આવ્યો, પરંતુ આજ સુધી કોઈને તેની કબરની ખબર નથી. Faic an caibideil |