પુનર્નિયમ 33:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 રુબેન સદા જીવંત રહો અને મરે નહિ; પરંતુ તેના માણસો થોડા રહે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 રૂબેન જીવતો રહે, ને ન મરે; તો પણ તેનાં માણસ થોડાં રહે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 મોશેએ રૂબેનના કુળ વિષે કહ્યું: “રૂબેનના લોક ભલે થોડા હોય, પણ તેનો વંશ ચાલુ રહે, અને ખતમ ન થાય.” Faic an caibideilપવિત્ર બાઈબલ6 મૂસાએ રૂબેન વંશ વિષે કહ્યું, “રૂબેન સદા જીવંત રહો, પરંતુ તેનું કુળસમૂહ હંમેશા નાનું રહે.” Faic an caibideil |