પુનર્નિયમ 33:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 આશેર વિષે મૂસાએ કહ્યું, “બધા દીકરાઓ કરતાં આશેર વધારે આશીર્વાદિત થાઓ; તે પોતાના ભાઈઓને માન્ય થાઓ, તે પોતાના પગ જૈતૂનનાં તેલમાં બોળો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને આશેર વિષે તેણે કહ્યું: “આશરે ઘણાં સંતાનનો પિતા થવાને આશીર્વાદિત થાઓ, તે પોતાના ભાઈઓને મનગમતો થઈ પડો, અને તે પોતાના પગ તેલમાં બોળો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 તેણે આશેરના કુળ વિષે કહ્યું: “બધાં કુળોમાં આશેર સૌથી આશીર્વાદિત છે. તે સર્વ ભાઇઓમાં પ્રિય થઈ પડો. તેના પ્રદેશમાં ઓલિવ તેલની પુષ્કળ પેદાશ થાઓ. Faic an caibideilપવિત્ર બાઈબલ24 આગળ જતાં તેણે આશેર વિષે કહ્યું, “બધા પુત્રોમાં આશેર સૌથી વધારે વહાલો હોવાથી વધુ માંનીતો હતો તેથી વધુ લાભ પામ્યો છે. તે પોતાના પગ જૈતતેલમાં બોળે છે, તેના પ્રદેશમાં મબલખ તેલ પેદા થાય છે. Faic an caibideil |