પુનર્નિયમ 33:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 નફતાલી વિષે મૂસાએ કહ્યું, “અનુગ્રહથી તૃપ્ત થયેલા, યહોવાહના આશીર્વાદથી ભરપૂર નફતાલી, તું પશ્ચિમ તથા દક્ષિણનું વતન પામ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને નફતાલી વિષે તેણે કહ્યું: “હે, અનુગ્રહથી તૃપ્ત થએલા, અને યહોવાના આશીર્વાદથી ભરપૂર નફતાલી; તું પશ્ચિમનું તથા દક્ષિણનું વતન પામ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 તેણે નાફતાલીના કુળ વિષે કહ્યું: “હે નાફતાલી, તમારા પર પ્રભુની પુષ્કળ કૃપા અને તેમના ભરપૂર આશીર્વાદ છે. તમે પશ્ર્વિમ તથા દક્ષિણ તરફનો પ્રદેશ વારસા તરીકે પ્રાપ્ત કરો.” Faic an caibideilપવિત્ર બાઈબલ23 ત્યારબાદ નફતાલી વિષે તેણે કહ્યું, “નફતાલી પર તો યહોવાની કૃપા અપરંપાર છે, તેના પર યહોવાના અસીમ આશીર્વાદ છે. તેનો પ્રદેશ ગાલીલના સરોવરથી છેક દક્ષિણ સુધી વિસ્તરે છે.” Faic an caibideil |