પુનર્નિયમ 33:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 મૂસાએ દાન વિષે કહ્યું, “દાન બાશાનથી કૂદી નીકળતું, સિંહનું બચ્ચું છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને દાન વિષે તેણે કહ્યું: “દાન બાશાનથી કૂદી નીકળતું સિંહનું બચ્ચું છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 તેણે દાનના કુળ વિષે કહ્યું: “દાનનું કુળ બાશાન પ્રદેશમાંથી તરાપ મારતા સિંહના બચ્ચા જેવું છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ22 મૂસાએ દાન વિષે કહ્યું, “દાન તો સિંહનું બચ્ચું છે-તે બાશાનમાંથી ઢોળાવો પરથી ફાળ ભરતું આવે છે.” Faic an caibideil |