પુનર્નિયમ 33:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 તેણે પોતાના માટે પ્રથમ ભાગ મેળવ્યો, કેમ કે, ત્યાં આગેવાનોને જમીનનો ભાગ ફાળવવામાં આવ્યો હતો. તેણે લોકોને નેતૃત્વ પૂરું પાડયું, ઇઝરાયલ માટેની યહોવાહની આજ્ઞાઓ, અને ન્યાયચુકાદાનો તેણે અમલ કર્યો.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને પ્રથમ ભાગ તેણે પોતાને માટે મેળવ્યો, કેમ કે નિયમસ્થાપકનો ભાગ ત્યાં રાખી મૂકેલો હતો; અને તે લોકોના આગેવાનોની સાથે આવ્યો, અને યહોવાના ન્યાયનો, તથા ઇઝરાયલ વિષે તેનો હુકમોનો તેણે અમલ કર્યો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 તેણે પ્રથમથી જ પોતાના વારસાનો ઉત્તમ હિસ્સો મેળવ્યો છે અને આગેવાન તરીકેનો ભાગ તેને ફાળવવામાં આવેલો હતો. જ્યારે ઇઝરાયલના આગેવાનો એકઠા થયા હતા, ત્યારે તેણે ઇઝરાયલીઓને લગતા પ્રભુના આદેશોનું પાલન કર્યું.” Faic an caibideilપવિત્ર બાઈબલ21 તેણે પોતાના માંટે ઉત્તમમાં ઉત્તમ પ્રદેશ કર્યો હતો. કારણ કે, તેને આગેવાન તરીકેનો ભાગ ફાળવવામાં આવ્યો હતો. તેણે લોકોને નેતૃત્વ પૂરૂં પાડયું, કારણ કે, ઇસ્રાએલ માંટેની યહોવાની આજ્ઞાઓ અને ન્યાયચુકાદાનો તેણે અમલ કર્યો.” Faic an caibideil |