પુનર્નિયમ 33:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 પૃથ્વી તથા તેની ભરપૂરીપણાની કિંમતી વસ્તુઓથી, ઝાડમાં જે રહ્યો છે તેની કૃપાથી. યૂસફ, જે તેના ભાઈઓ પર આગેવાન જેવો હતો, તેના પર આશીર્વાદ આવો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને પૃથ્વી તથા તેના ભરપૂરપણાની ઉત્તમ વસ્તુઓથી, અને ઝાડમાં જે રહ્યો તેની કૃપાથી; યૂસફ પર, એટલે જે પોતાના ભાઈઓમાં આગેવાન જેવો હતો, તેના પર આશીર્વાદ આવો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 પૃથ્વી અને તેની સમૃધિની ઉત્તમ વસ્તુઓથી, અને વૃક્ષમાં દર્શન દેનાર પ્રભુની કૃપાદૃષ્ટિથી, પોતાના ભાઈઓમાં અગ્રેસર એવા યોસેફ પર પ્રભુનો આશીર્વાદ ઊતરો. Faic an caibideilપવિત્ર બાઈબલ16 પૃથ્વીની સમગ્ર સમૃદ્વિ એને મળો. બળતાં ઝાંખરામાં પ્રગટ થયેલ યહોવાની તેના આશીર્વાદોથી તેને આશીર્વાદિત કરે એમના ઉપર કૃપાવૃષ્ટિ થાઓ, કારણ કે, બધા ભાઈઓથી તેને જુદો કરવામાં આવ્યો હતો, તેમના પર સર્વ આશીર્વાદ ઊતરો. Faic an caibideil |