Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 32:44 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

44 મૂસા અને નૂનના દીકરા યહોશુઆએ આ ગીતનાં શબ્દો લોકોની સમક્ષ બોલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

44 અને મૂસા આવ્યો, અને તે તથા નૂનનો દીકરો યહોશુઆ લોકોના સાંભળતાં આ ગીતનાં સર્વ વચનો બોલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

44 પછી મોશે લોકો પાસે આવ્યો અને તેણે તથા નૂનના પૂત્ર યહોશુઆએ લોકોના સાંભળતા આ ગીતના સર્વ શબ્દોનું રટણ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

44 મૂસાએ અને યહોશુઆએ આ ગીતના શબ્દો લોકોના સમક્ષ ગાઈ સંભળાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 32:44
5 Iomraidhean Croise  

જે પુરુષોને મૂસાએ દેશની જાસૂસી કરવા મોકલ્યા તેઓનાં નામ એ હતાં. મૂસાએ નૂનના દીકરા હોશિયાનું નામ બદલીને યહોશુઆ રાખ્યું.


એફ્રાઇમના કુળમાંથી, નૂનનો દીકરો હોશિયા.


તેથી તે જ દિવસે મૂસાએ આ ગીત લખ્યું. અને ઇઝરાયલપુત્રોને તે શીખવ્યું.


પછી મૂસાએ ઇઝરાયલની સમગ્ર સભાને સાંભળતાં એ આખા ગીતનાં વચનો શરૂથી અંત સુધી કહી સંભળાવ્યા.


પછી મૂસા સર્વ ઇઝરાયલીઓને આ વચનો કહી રહ્યો.


Lean sinn:

Sanasan


Sanasan