પુનર્નિયમ 32:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 શું મેં તેને મારા ખજાનામાં મુદ્રિત કરાઈને મારી પાસે સંગ્રહ કરી રાખેલું નથી? Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 ‘શું એ મારા ખજાનાઓની ભેગું મુદ્રિત કરાઈને મારી પાસે સંગ્રહ કરી રાખેલું નથી? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.34 શત્રુઓનું એ વેરઝેર મેં સંગ્રહી રાખ્યું છે, અને તેને મુદ્રા મારીને મારા ખજાનામાં રાખી મૂકાયું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ34 “યહોવા કહે છે: ‘સજા માંરી પાસે રક્ષિત છે, મેં તેને માંરા સંગ્રહખાનામાં તાળું માંરી રાખ્યાં છે. Faic an caibideil |