પુનર્નિયમ 32:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હે આકાશો, કાન ધરો અને હું બોલીશ. હે પૃથ્વી, તું મારા મુખના શબ્દો સાંભળ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 “હે આકાશો, કાન ધરો ને હું બોલીશ; અને પૃથ્વી મારા મુખના શબ્દો સાંભળે: Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 “હે આકાશો, મારા શબ્દો કાને ધરો; હે પૃથ્વી, મારી વાત યાનપૂર્વક સાંભળ. Faic an caibideilપવિત્ર બાઈબલ1 “અરે! હે આકાશો, હું કહું તે કાને ધરો, અને હે પૃથ્વી, તુ માંરા શબ્દો સાંભળ. Faic an caibideil |