પુનર્નિયમ 31:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 પછી મૂસાએ ઇઝરાયલની સમગ્ર સભાને સાંભળતાં એ આખા ગીતનાં વચનો શરૂથી અંત સુધી કહી સંભળાવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 અને મૂસાએ સમગ્ર ઇઝરાયલ પ્રજાના સાંભળતાં આ ગીતનાં વચનો અથથી ઇતિ સુધી કહી સંભળાવ્યાં: Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.30 ત્યારે મોશેએ ઈઝરાયલીઓના આખા સમાજના સાંભળતાં આખું ગીત આરંભથી અંત સુધી કહી સંભળાવ્યું: Faic an caibideilપવિત્ર બાઈબલ30 પછી મૂસાએ ઇસ્રાએલીઓના સમગ્ર સમાંજના સાંભળતાં એ આખા ગીતનો પાઠ કર્યો: Faic an caibideil |