પુનર્નિયમ 3:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 પિસ્ગાહ પર્વતના શિખર પર ચઢ, તારી આંખો ઊંચી કરીને પશ્ચિમબાજુ, ઉત્તરબાજુ, દક્ષિણબાજુ તથા પૂર્વબાજુ જો તારી આંખોથી જોઈ લે, તું આ યર્દનની પાર જવા પામવાનો નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 પિસ્ગાના શિખર ઉપર ચઢ, ને તારી દષ્ટિ પશ્ચિમ તરફ તથા ઉત્તર તરફ તથા દક્ષિણ તરફ તથા પૂર્વ તરફ તથા ઉત્તર તરફ તથા દક્ષિણ તરફ તથા પૂર્વ તરફ ફેરવીને જો. કેમ કે તું આ યર્દનની પાર જવા પામશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 પિસ્ગા પર્વતના શિખર પર ચઢ અને તારી નજર પશ્ર્વિમ તરફ, ઉત્તર તરફ, દક્ષિણ તરફ અને પૂર્વ તરફ ફેરવીને જો. યાનપૂર્વક અવલોકન કર; કારણ, તું યર્દન નદીની પેલે પાર જઈ શકીશ નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ27 પરંતુ પિસ્ગાહ પર્વતની ટોચે જઈને પશ્ચિમમાં, ઉત્તરમાં, દક્ષિણમાં અને પૂર્વમાં નજર કર, ધ્યાનપૂર્વક જોજે, કારણ કે, તું આ યર્દન નદી ઓળંગીને સામે પાર જવાનો નથી. Faic an caibideil |