પુનર્નિયમ 29:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 જયારે તમે આ જગ્યાએ આવ્યા ત્યારે હેશ્બોનનો રાજા સીહોન તથા બાશાનનો રાજા ઓગ આપણી સામે લડવા આવ્યા અને આપણે તેઓનો પરાજય કર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને જ્યારે તમે આ ઠેકાણે આવ્યા ત્યારે હેશ્બોનનો રાજા સિહોન તથા બાશાનનો રાજા ઓગ આપણી સામે લડાઈ કરવા નીકળી આવ્યા, ને આપણે તેઓને માર્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 જ્યારે આપણે આ સ્થળે આવી પહોંચ્યા ત્યારે હેશ્બોન નગરનો રાજા સિહોન તથા બાશાન નગરનો રાજા ઓગ આપણી સામે યુધ કરવા ચડી આવ્યા, પણ આપણે તેમનો પરાજય કર્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ7 “જયારે આપણે આ જગ્યાએ આવ્યા ત્યારે હેશ્બોનનો રાજા સીહોન તથા બાશાનનો રાજા ઓગ આપણી સામે લડવા આવ્યા અને આપણે તેમનો પરાજય કર્યો. Faic an caibideil |