પુનર્નિયમ 29:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 તેથી આ પુસ્તકમાં લખેલા શાપો આ દેશ પર લાવવાને યહોવાહનો કોપ તેઓ પર સળગ્યો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 માટે આ પુસ્તકમાં લખેલા સર્વ શાપ આ દેશ પર લાવવાને યહોવાનો કોપ તે પર સળગ્યો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 તેથી પ્રભુનો ક્રોધાગ્નિ એ દેશ વિરુધ ભભૂકી ઊઠયો અને આ પુસ્તકમાં લખેલા સર્વ શાપ તે તેમના પર લાવ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ27 તેથી યહોવાએ ભૂમિનાં લોકો પર રોષે ભરાયા અને આ ગ્રંથમાં લખેલા બધા શ્રાપો તેમના પર ઉતાર્યા, Faic an caibideil |