પુનર્નિયમ 28:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 યહોવાહ તમારા ઉપર હુમલો કરવા આવનાર શત્રુઓને પરાજિત કરશે; તમારી સામે તેઓ એક માર્ગેથી આવશે તો પણ તમારી સામેથી સાત માર્ગે નાસી જશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તારા જે શત્રુઓ તારી સામે ચઢી આવે તેઓને યહોવા તારી આગળ માર ખવડાવશે. તારી સામે તેઓ એક માર્ગે ધસી આવશે ને તારી સામેથી સાત માર્ગે નાસી જશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 “તમારા પર આક્રમણ કરનાર તમારા શત્રુઓને પ્રભુ હાર પમાડશે. તેઓ તમારા પર એક માર્ગે હુમલો કરશે, પણ તમારી સામેથી સાત માર્ગે નાસી જશે. Faic an caibideilપવિત્ર બાઈબલ7 “યહોવા તમાંરા ઉપર હુમલો કરવા આવનાર દુશ્મનોને પરાજીત કરશે; તેઓ ભેગા મળીને તમાંરી સામે એક દિશામાંથી આવશે તો પણ તમાંરી આગળથી સાત દિશાઓમાં ભાગી જશે. Faic an caibideil |