પુનર્નિયમ 28:61 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201961 તમારો નાશ થાય ત્યાં સુધી જે રોગ તથા મરકી નિયમનાં પુસ્તકમાં લખેલાં નથી, તે યહોવાહ તારા પર લાવ્યા કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)61 વળી જે રોગ તથા જે મરકી આ નિયમના પુસ્તકમાં લખેલાં નથી, તેઓને યહોવા તારો નાશ થાય ત્યાં સુધી તારા પર લાવ્યા કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.61 વળી, જે રોગ અને મરકીનાં નામ નિયમના આ પુસ્તકમાં લખેલાં નથી તેમને પણ પ્રભુ તમારો વિનાશ થાય ત્યાં સુધી તમારા પર લાવ્યા કરશે. Faic an caibideilપવિત્ર બાઈબલ61 ઉપરાંત, તે તમને આ સંહિતામાં ન ગણાવેલા બીજા બધા રોગો અને મરકીઓનો ભોગ બનાવશે અને અંતે તમે હતા ન હતા થઈ જશો. Faic an caibideil |