પુનર્નિયમ 28:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તમારા માથા ઉપરનું આકાશ પિત્તળ જેવું થઈ જશે. તમારા પગ નીચેની ભૂમિ તે લોખંડ જેવી થઈ જશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને તારા માથા ઉપરનું આકાશ પિત્તળ જેવું થઈ જશે, ને તારા પગ નીચેની જે ભૂમિ તે લોઢા જેવી થઈ જશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 તમારા માથા ઉપર આકાશ તાંબા જેવું ધગધગી ઊઠશે અને વરસાદ પડશે નહિ અને તમારા પગ નીચેની ધરતી લોઢા જેવી સૂકી ભઠ્ઠ થઈ જશે. Faic an caibideilપવિત્ર બાઈબલ23 તમાંરા માંથા ઉપરનું આકાશ તાંબાના તવા જેવું અને નીચેની ધરતી લોખંડ જેવી બની જશે. Faic an caibideil |