પુનર્નિયમ 28:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 જો તમે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળશો, તો આ બધા આશીર્વાદ તમારા ઉપર આવશે અને તમને મળશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને જો તું યહોવા તારા ઈશ્વરની વાણી સાંભળશે, તો આ સર્વ આશીર્વાદ તારા પર આવશે ને તને મળશે: Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 જો તમે તમારા ઈશ્વર પ્રભુની વાણીને આધીન થશો તો આ બધા આશીર્વાદો તમારા પર ઊતરી આવશે: Faic an caibideilપવિત્ર બાઈબલ2 તેથી જો તમે તમાંરા દેવ યહોવાને અનુસરશો, તો નીચેના આશીર્વાદો તમાંરા પર ઊતરશે: Faic an caibideil |