પુનર્નિયમ 25:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 અને એમ થાય કે તેને જે પ્રથમજનિત જન્મે તે તે માણસનાં મૃત્યુ પામેલા ભાઈનું નામ પ્રાપ્ત કરે, જેથી તેનું નામ ઇઝરાયલમાંથી નષ્ટ ન થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને એમ થાય કે જે પહેલા દીકરાને તે જન્મ આપે તે તેના મરહૂમ ભાઈનું નામ ધારણ કરે કે, તેનું નામ ઇઝરાયલમાંથી નષ્ટ ન થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 તેનાથી એ સ્ત્રીને પ્રથમ પુત્ર જન્મે તે મરનાર ભાઈનો પુત્ર ગણાય; જેથી તે ભાઇનું નામ ઇઝરાયલમાંથી નાબૂદ ન થાય. Faic an caibideilપવિત્ર બાઈબલ6 તેનાથી તે સ્ત્રીને જે પ્રથમ પુત્ર જન્મે તે મરનાર ભાઈનો પુત્ર ગણાય, જેથી તેનું નામ ઇસ્રાએલમાંથી ભૂસાઈ ન જાય. Faic an caibideil |