પુનર્નિયમ 25:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 વળી તમારા ઘરમાં અનેક તરેહના માપ એટલે એક મોટું અને બીજું નાનું એમ ન રાખો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તું તારા ઘરમાં અનેક જાતનાં માપ એટલે એક મોટું ને એક નાનું, ન રાખ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 એ જ પ્રમાણે તમારા ઘરમાં એક જ પ્રમાણ દર્શાવતાં પણ એક મોટું અને એક નાનું એમ બે માપ ન રાખવાં. Faic an caibideilપવિત્ર બાઈબલ14 વળી તમાંરા ઘરમાં તમાંરે ખૂબ નાનાં અને ખૂબ મોટા માંપ રાખવાં નહિ. Faic an caibideil |