પુનર્નિયમ 25:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તમારે તમારી થેલીમાં જુદા જુદા માપનાં કાટલાં એટલે કે એક હલકું અને બીજું ભારે એમ ન રાખવાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તું તારી કોથળીમાં જુદીજુદી જાતનાં વજનિયાં, એટલે એક મોટું ને એક નાનું, ન રાખ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 “તમારી ઝોળીમાં એક જ વજન દર્શાવતાં એક ભારે અને એક હલકું એમ બે કાટલાં ન રાખવાં. Faic an caibideilપવિત્ર બાઈબલ13 “તમાંરી થેલીમાં ખૂબ હલકાં કે ખૂબ ભારે કાટલાં ન હોવા જોઇએ. Faic an caibideil |