પુનર્નિયમ 25:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 જો કોઈ માણસો એકબીજાની સાથે ઝઘડો કરતા હોય અને તેઓમાંના કોઈ એકની સ્ત્રી પોતાના પતિને મરનારના હાથમાંથી છોડાવવાને જાય અને હાથ લાંબો કરીને તેના શરીરના ખાનગી ભાગને પકડે, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 જો કોઈ માણસો એકબીજાની સાથે ઝઘડો કરતા હોય, ને તેઓમાંના એકની પત્ની પોતાના પતિને મારનારના હાથમાંથી છોડવવાને જાય, ને હાથ લાંબો કરીને તેનાં ગુહ્યાંગને પકડે, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 “બે માણસો લડતા હોય ત્યારે તેમનામાંથી એક માણસની પત્ની પોતાના પતિને મારનાર માણસની પકડમાંથી છોડાવવા મદદે જાય અને હાથ લાંબો કરી પેલા માણસના ગુહ્યાંગને કચડી નાખે; Faic an caibideilપવિત્ર બાઈબલ11 “જો બે વ્યકિતઓ વચ્ચે ઝઘડો થાય અને પોતાના પતિને બચાવવા તેમાંનાં એકની વહુ વચમાં પડે અને બીજા માંણસના વૃષણને પકડીને ખેંચે અને ઇજા પહોંચાડે, Faic an caibideil |