પુનર્નિયમ 25:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 ઇઝરાયલમાં તેનું નામ આ રાખવામાં આવે, “જેના ચંપલ કાઢી લેવાયાં હતાં તેનું કુટુંબ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને ઇઝરાયલમાં તેનું એવું નામ પાડવામાં આવે કે, ‘કઢાએલા જોડાવાળાનું ઘરબાર.’ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 પછી તે માણસનું કુટુંબ ઇઝરાયલમાં ‘પગરખું કાઢવામાં આવેલ માણસનું કુટુંબ’ એ રીતે ઓળખાશે. Faic an caibideilપવિત્ર બાઈબલ10 અને ત્યારબાદ હંમેશા તેનું ઘર ઇસ્રાએલમાં આ પ્રમાંણે ઓળખાશે જે વ્યકિતનાં ‘ચંપલ કાઢી નંખાયા હતા તેનું કુટુંબ.’ Faic an caibideil |