પુનર્નિયમ 24:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 યાદ રાખો કે તમે મિસર દેશમાં ગુલામ હતા, એ માટે તમને આજ્ઞા પાળવાનું ફરમાવું છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને યાદ કર કે મિસરમાં તું પણ દાસ હતો. એ માટે હું તને આ આ પાળવાનું ફરમાવું છું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 યાદ રાખો કે તમે પણ ઇજિપ્ત દેશમાં ગુલામ હતા; અને એ માટે જ આ આજ્ઞાઓ હું તમને ફરમાવું છું. Faic an caibideilપવિત્ર બાઈબલ22 યાદ રાખો કે તમે મિસરમાં ગુલામ હતા, તેથી હું તમને આમ કરવાની આજ્ઞા કરું છું. Faic an caibideil |