પુનર્નિયમ 24:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 જયારે તમે તમારી દ્રાક્ષવાડીની દ્રાક્ષ ભેગી કરી લો, ત્યારે ફરીથી તેને એકઠી ન કરો. તેને પરદેશી માટે, વિધવા માટે તથા અનાથો માટે રહેવા દો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 જ્યારે તું તારી દ્રાક્ષાવાડી [ની દ્રાક્ષો] વીણી લે ત્યારે ફરીથી તું તેને વીણવા ન જા. તે પરદેશીને માટે, અનાથને માટે, તથા વિધવાને માટે રહે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 જ્યારે તમારી દ્રાક્ષવાડીમાંથી દ્રાક્ષોનો પાક ઉતારો ત્યારે રહી ગયેલી દ્રાક્ષો ફરી વીણશો નહિ; પરદેશી, અનાથ અને વિધવા માટે તે રહેવા દો. Faic an caibideilપવિત્ર બાઈબલ21 એ જ રીતે જયારે તમે દ્રાક્ષની વાડીમાંથી પાક ઉતારો ત્યારે દ્રાક્ષ બીજી વાર વીણો નહિ. જે કંઈ રહી જાય તે વિદેશીઓ, વિધવાઓ અને અનાથો માંટે રહેવા દો. Faic an caibideil |