પુનર્નિયમ 23:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જયારે તમે તમારા શત્રુઓની સામે છાવણીમાં જાઓ ત્યારે દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 જ્યારે તું તારા શત્રુઓની સામે છાવણીમાં જાય, ત્યારે તારે પોતાને સર્વ દુષ્ટતાથી અલગ રાખવો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 “જ્યારે તમે શત્રુઓ સામે યુધ કરવા છાવણીમાં હો ત્યારે તમને અશુધ કરનાર સર્વ બાબતોથી તમારે પોતાને અલગ રાખવા. Faic an caibideilપવિત્ર બાઈબલ9 “જયારે તમે કોઈ દુશ્મન સાથે યુદ્ધના સમયે છાવણીમાં રહેતા હોય ત્યારે દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો. Faic an caibideil |