પુનર્નિયમ 23:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 પણ જો તમે માનતા લેવા માંગતા ન હોય તો તેથી તમે દોષિત નહિ ઠરો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 પણ જો તું માનતા લેવા માગતો ન હોય, તો તેથી તું દોષિત નહિ ઠરે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 પ્રભુ પ્રત્યે માનતા ન માનવી એ પાપ નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ22 પ્રતિજ્ઞા કે બાધા ન લેવી એ કોઈ પાપ નથી. Faic an caibideil |