પુનર્નિયમ 22:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેનાં ગધેડાં, વસ્ત્રો તથા તમારા સાથી ઇઝરાયલીની ખોવાયેલી કોઈ વસ્તુ તમને મળી આવે તો તેના માટે પણ તમારે આમ જ કરવું, તમારે તેનાથી સંતાવું નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તેના ગધેડા વિષે તારે એમ જ કરવું; અને તારા ભાઈની ખોવાએલી જે કંઈ વસ્તુ તને જડી હોય તે સર્વ વિષે તારે એમ જ કરવું. તારે તેનાથી સંતાવું નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 “જો ગધેડું, વસ્ત્ર કે તમારા સાથી ઇઝરાયલીની બીજી કોઈ પણ ખોવાયેલી વસ્તુ તમને મળી આવે તો એ બધા વિષે તમારે એમ જ કરવું. તમારે તેમની ઉપેક્ષા કરવી નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ3 કોઈના ગધેડાં, વસ્ત્રો અથવા બીજું જે કાંઈ તમને મળી આવે તો તેના માંટે પણ આ જ નિયમ છે, તેથી તેના માંલિક માંટે તે સાચવી રાખવું; જોયું ના જોયું કરવું નહિ. Faic an caibideil |