પુનર્નિયમ 22:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 વળી જો કોઈ પુરુષ કુંવારી કન્યા કે જેની સગાઈ કરેલી નથી, તેને પકડીને તેની સાથે વ્યભિચાર કરતાં તેઓ પકડાય; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 જો કોઈ પુરુષ કુંવારી કન્યા કે જેની સગાઈ કરેલી નથી એવીને પકડીને તેની સાથે વ્યભિચાર કરે, ને તેઓ પકડાય; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 “જો કોઈ પુરુષ સગાઈ ન થઈ હોય એવી કુંવારી કન્યા પર બળાત્કાર કરતાં પકડાય. Faic an caibideilપવિત્ર બાઈબલ28 “વળી જો કોઈ માંણસ કુંવારી કુમાંરિકાને મળે અને તેની સાથે વ્યભિચાર કરતાં પકડાઈ જાય. Faic an caibideil |