પુનર્નિયમ 22:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 પણ તે કન્યાને તમારે કંઈ કરવું નહિ; મરણયોગ્ય કોઈ પાપ કન્યાએ કર્યું નથી. આ તો કોઈ માણસ તેના પડોશી વિરુદ્ધ ઊઠીને તેને મારી નાખે તેના જેવી તે વાત છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 પણ તે કન્યાને તું કંઈ ન કરતો. કન્યાને મરણયોગ્ય કંઈ પાપ કર્યું નથી; કેમ કે જેમ કોઈ માણસ તેના પડોશીની સામો ઊઠીને તેને મારી નાખે તે જ પ્રમાણે એ વાત છે: Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 પણ કન્યાને કંઈ સજા થાય નહિ; કારણ, તેણે મૃત્યુદંડને પાત્ર કોઈ પાપ કર્યું નથી. આ તો એક માણસ હુમલો કરીને બીજાને મારી નાખે તેના જેવી વાત છે. Faic an caibideilપવિત્ર બાઈબલ26 છોકરીને છોડી મૂકવી કારણ કે તેણે દેહાંતદંડને યોગ્ય કૃત્ય કર્યું નથી. આ તો કોઈ માંણસ બીજા માંણસ પર હુમલો કરી તેને માંરી નાખે તેવું છે. Faic an caibideil |