પુનર્નિયમ 21:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 અને તેઓ એમ કહે કે, “અમારે હાથોએ આ લોહી વહેવડાવ્યું નથી, તેમ જ અમારી આંખોએ તે જોયું પણ નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને તેઓ એમ કહે કે, “અમારા હાથોએ આ લોહી વહેવડાવ્યું નથી. તેમજ અમારી આંખોએ તે જોયું પણ નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 અને નગર વતી તેઓ કહે કે, ‘અમે આ હત્યા કરી નથી કે અમે એ હત્યાનો બનાવ જોયો નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ7 અને પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કરે કે, ‘અમાંરે હાથે આ લોહી રેડાયું નહોતું તેમ અમે એના સાક્ષી પણ નહોતા. Faic an caibideil |