પુનર્નિયમ 21:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 અને એમ થાય કે જે નગર લાશથી નજીકના અંતરે હોય એટલે તે નગરના વડીલોએ ટોળાંમાંથી એવી વાછરડી લાવવી કે જે કામમાં લીધેલી ન હોય તથા તેના પર કદી ઝૂંસરી ખેંચેલી ન હોય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને એમ થાય કે, જે નગર લાસથી સૌ કરતાં થોડે અંતરે હોય તે, એટલે તે નગરના વડીલો, કામમાં લીધેલી ન હોય, તથા જેણે ઝૂંસરી ખેંચેલી ન હોય તેવી એક વાછરડી ટોળામાંથી લે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 પછી લાશ જ્યાં પડી હતી તે સ્થળથી સૌથી નજીકના નગરના વડીલોએ જેનો ઉપયોગ થયો ન હોય અને કદી જોતરાઈ ન હોય એવી વાછરડી લેવી. Faic an caibideilપવિત્ર બાઈબલ3 અને કયું નજીક છે તે નક્કી કરે. ત્યારબાદ તે નગરના વડીલો એ એવી ગાય લાવવી કે જેણે ખેતરમાં કામ કર્યું નથી અને કદી ઝૂંસરીએ જોડાઇ ના હોય. Faic an caibideil |