પુનર્નિયમ 21:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 પછી જયારે તે તેના દીકરાઓને મિલકતનો વારસો આપે ત્યારે એમ થવું જોઈએ કે અણમાનીતીનો દીકરો જે એનો ખરો જયેષ્ઠ દીકરો છે તેની અવગણના કરીને માનીતી પત્નીના પુત્રને જયેષ્ઠ દીકરો ગણવો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તો જ્યારે તે તેના દીકરાઓને તેની માલમિલકતનો વારસો આપે ત્યારે એમ થવું જોઈએ, કે અણમાનીતીનો દીકરો જે ખરો જ્યેષ્ઠ છે તેને બદલે તે માનીતીના દીકરાને જ્યેષ્ઠ ન ઠરાવે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 તો જ્યારે તે માણસ પોતાના પુત્રોને મિલક્તનો વારસો વહેંચી આપે ત્યારે અણમાનીતીના પ્રથમજનિત પુત્રને બદલે માનીતી સ્ત્રીના પુત્રનો પક્ષ લઈને તેને પ્રથમજનિત પુત્રનો હિસ્સો ફાળવે નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ16 અને પછી જયારે પુત્રો વચ્ચે મિલકત વહેંચવાનો વખત આવે ત્યારે તેણે અણમાંનીતી પત્નીનો પુત્ર જે એનો સાચો મોટો પુત્ર છે તેની અવગણના કરીને માંનીતી પત્નીના પુત્રને મોટો પુત્ર ગણવો નહિ. Faic an caibideil |