પુનર્નિયમ 20:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 જે નગરો તમારાથી ઘણાં દૂરના અંતરે છે, જે આ દેશજાતિઓનાં નગરોમાંનાં નથી, તે સર્વને તમે એમ જ કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 જે નગરો તારાથી ઘણાં વેગળા છે, જે આ દેશજાતિઓનાં નગરોમાંનાં નથી, તે સર્વને તું એમ જ કર. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 જે પ્રજાઓના દેશમાં તમે વસવાના છો તે પ્રજાઓનાં ન હોય એવાં દૂરનાં નગરોના સંબંધમાં પણ તમારે એ જ પ્રમાણે કરવું. Faic an caibideilપવિત્ર બાઈબલ15 જે પ્રજાઓની ભૂમિમાં તમે વસવાના છો તે પ્રજાઓનાં ના હોય એવાં દૂરના નગરો સાથે તમાંરે એ રીતે વર્તવું. Faic an caibideil |