પુનર્નિયમ 2:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 યહોવાહે મને કહ્યું કે, “મોઆબને સતાવશો નહિ, તેમની સાથે યુદ્ધમાં લડશો નહિ. કેમ કે, તેઓના દેશમાંથી હું તમને વતન આપીશ નહિ, કેમ કે, આર તો મેં લોતના વંશજોને વતન તરીકે આપ્યું છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને યહોવાએ મને કહ્યું કે, ‘મોઆબને સતાવશો નહિ, તેમજ તેમની સામે યુદ્ધ કરી લડશો નહિ, કેમ કે હું તેના દેશમાંથી તને વતન આપીશ નહિ. કેમ કે આ તો મેં લોતપુત્રોને વતન તરીકે આપ્યું છે.’ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 પ્રભુએ મને કહ્યું, ‘મોઆબના લોકોને રંજાડશો નહિ કે તેમની સાથે યુધ કરશો નહિ; તેમના પ્રદેશમાંથી હું તમને કોઈ ભાગ આપવાનો નથી. કારણ, આર નગરનો પ્રદેશ મેં લોતના વંશજોને વારસામાં આપ્યો છે.’ Faic an caibideilપવિત્ર બાઈબલ9 “ત્યાં યહોવાએ આપણને ચેતવણી આપતાં કહ્યું, ‘લોટના વંશજો મોઆબીઓને પણ છેડશો નહિ કે તેમની સાથે યુદ્ધ પણ કરશો નહિ, કારણ કે, તેઓના પ્રદેશમાંથી પણ હું તમને જમીન આપીશ નહિ. મેં આરનગર અને તે પ્રદેશ લોટના વંશજોને આપી દીધો છે.’” Faic an caibideil |