પુનર્નિયમ 2:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 જ્યાં સુધી અમે યર્દન નદી ઓળંગીને અમારા ઈશ્વર યહોવાહ અમને જે દેશ આપવાના છે ત્યાં પહોંચીએ ત્યાં સુધી જેમ સેઈરમાં વસતા એસાવપુત્રો તથા આરમાં વસતા મોઆબીઓ મારી સાથે વર્ત્યા તેમ તું અમારી સાથે વર્તજે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 જ્યાં સુધી હું યર્દન ઊતરીને અમારા ઈશ્વર યહોવા અમને જે દેશ આપવાના છે તેમાં પહોંચું ત્યાં સુધી જેમ સેઈરવાસી એસાવપુત્રો તથા આરવાસી મોઆબીઓ મારી સાથે વર્ત્યા તેમ તું અમારી સાથે વર્ત.’ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 જેથી અમે યર્દન ઊતરીને અમારા પ્રભુ અમને જે દેશ આપવાના છે તેમાં પ્રવેશ કરીએ. સેઈરમાં વસતા એસાવના વંશજોએ અને આરમાં વસતા મોઆબીઓએ અમને તેમની હદમાંથી પસાર થવા દીધા હતા તેમ તમે પણ અમને જવા દો.’ Faic an caibideilપવિત્ર બાઈબલ29 યર્દન નદી ઓળંગીને અમાંરા દેવ યહોવા અમને જે ભૂમિ આપે છે ત્યાં અમાંરે જવું છે. અમને પસાર થવા દે જેમ સેઇરમાં વસતા એસાવના વંશજોએ તથા આરમાં વસતા મોઆબીઓએ થવા દીધાં.’ Faic an caibideil |