પુનર્નિયમ 2:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 ખાવાને માટે અન્ન અમને પૈસા લઈને વેચાતું આપજે જેથી અમે ખાઈએ; પીવાને પાણી પણ તું મને પૈસા લઈને આપજે જેથી હું પીવું; ફક્ત તારા દેશમાંથી થઈને અમને પગે ચાલીને જવા દે; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 ખાવાને અન્ન તું મને પૈસા લઈને વેચાતું આપજે. અને પીવાને પાણી પણ તું મને પૈસા લઈને આપજે. ફક્ત તારા દેશમાં થઈને મને પગે ચાલીને જવા દે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 અમારો ખોરાક અમે તમારી પાસેથી વેચાતો લઈને જ ખાઈશું; અરે, પાણી પણ અમે તમારી પાસેથી વેચાતું લઈને જ પીશું. તમારા દેશમાંથી અમને માત્ર પગપાળા પસાર થવા દો. Faic an caibideilપવિત્ર બાઈબલ28 રસ્તામાં અમે જે કાંઈ ખાઈશું કે જલપાન કરીશું એના પૈસા ચૂકવી દઈશું; અમાંરે ફકત તમાંરા પ્રદેશમાંથી પસાર થઇ. Faic an caibideil |