પુનર્નિયમ 2:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 જેમ હોરીઓનો નાશ કરીને યહોવાહે સેઈરવાસી એસાવપુત્રો માટે કર્યું હતું તેમ જ; અને તેઓએ તેઓનું વતન લઈ લીધું. અને તેઓની જગ્યાએ તેઓ આજ સુધી વસ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 જેમ હોરીઇઓનો વિનાશ કરીને તેમણે સેઈરવાસી એસાવપુત્રોના લાભમાં કર્યું હતું તેમજ. અને તેઓએ તેમનું વતન લઈ લીધું, ને તેમની જગ્યાએ તેઓ આજ સુધી વસ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 પ્રભુએ હોરીઓનો વિનાશ કરી સેઈરમાં વસતા એસાવના વંશજ અદોમીઓ માટે પણ એવું જ કર્યું હતું; અદોમીઓએ હોરીઓનો પ્રદેશ કબજે કરીને ત્યાં વસવાટ કર્યો. આજે પણ તેઓ એ અદોમના પહાડીપ્રદેશમાં વસે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ22 તેવી જ રીતે સેઇરમાં વસતા એસાવના વંશજોને દેવે મદદ કરી. જ્યારે હોરીઓએ એમના ઉપર હુમલો કર્યો ત્યારે દેવે હોરીઓનો નાશ કરવામાં તેમની મદદ કરી. અને એસાવના વંશજોએ તે લોકોના પ્રદેશનો કબજો લઈને ત્યાં વસવાટ કર્યો અને આજે પણ તેઓ ત્યાં રહે છે. Faic an caibideil |