17 યહોવાહે મને કહ્યું કે,
17 યહોવાએ મને કહ્યું કે,
17 ત્યારે યહોવાએ મને કહ્યું,
હવે લોકોમાંથી સર્વ લડવૈયાઓ નાશ પામ્યા તથા મરી ગયા ત્યાર પછી,
તું આજે આર એટલે કે મોઆબની સરહદ પાર કરવાનો છે;
જયારે તમે આ જગ્યાએ આવ્યા ત્યારે હેશ્બોનનો રાજા સીહોન તથા બાશાનનો રાજા ઓગ આપણી સામે લડવા આવ્યા અને આપણે તેઓનો પરાજય કર્યો.