પુનર્નિયમ 2:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 પછી યહોવાહે મૂસા સાથે આ પ્રમાણે વાત કર્યું. યહોવાહે મને કહ્યું હતું તે મુજબ અમે પાછા ફરીને લાલ સમુદ્રને માર્ગે અરણ્યમાં ચાલ્યા. ઘણાં દિવસો સુધી અમે સેઈર પર્વતની આસપાસ ફરતા રહ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 ત્યાર પછી યહોવાએ મને કહ્યું હતું તે પ્રમાણે આપણે પાછા ફરીને સૂફ સમુદ્રને રસ્તેથી અરણ્યમાં ચાલ્યા. અને આપણે ઘણા દિવસ સુધી સેઈર પર્વતની આસપાસ ફરતા રહ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 “પછી પ્રભુની આજ્ઞા પ્રમાણે આપણે પાછા ફરીને સૂફ સમુદ્રની દિશામાં રણપ્રદેશમાં ચાલી નીકળ્યા અને ઘણા દિવસ સુધી સેઈર પર્વતની આસપાસ ફરતા રહ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ1 “પછી યહોવાએ મને આપેલી આજ્ઞા મુજબ આપણે પાછા ફર્યા અને રાતા સમુદ્રને રસ્તે રણપ્રદેશમાં આગળ વધ્યા. ઘણા વર્ષો સુધી આપણે સેઇરના પર્વતીય પ્રદેશની આજુબાજુ ભટકયા. Faic an caibideil |