પુનર્નિયમ 19:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 ત્યારે જેઓ આ સાંભળશે તેઓ બીશે, ત્યાર પછી કોઈ આવું દુષ્ટ કાર્ય તારી મધ્યે કરશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને બીજાઓ એ સાંભળીને બીશે, ને ત્યાર પછી તારી મધ્યે કોઈ એવું ભુંડું કદી કરશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 બીજા લોકો એ વિષે સાંભળીને ભય પામશે અને તમારી વચમાં એવું દુષ્ટ કાર્ય ફરી કોઈ કરશે નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ20 એટલે બાકીના જેમ જેમ આ જાણશે તેમ તેમ ગભરાઇને ચાલશે; અને ભવિષ્યમાં તમાંરા લોકોમાં કોઈ આવું અધમ કાર્ય કરીને ખોટી સાક્ષી આપતા બીશે. Faic an caibideil |