પુનર્નિયમ 16:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 યહોવાહ તમારા ઈશ્વરે પસંદ કરેલી જગાએ તમારે તે શેકીને ખાવું; સવારમાં પાછા પોતાના તંબુઓમાં જવું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને જે સ્થળ યહોવા તારા ઈશ્વર પસંદ કરે ત્યાં તું તે રાંધીને ખા; ને સવારમાં તું તારા તંબુમાં પાછો જા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 તમારા ઈશ્વર પ્રભુએ પસંદ કરેલ સ્થાને જ તમારે તે માંસ બાફીને ખાવું અને બીજે દિવસે સવારે પોતાના તંબૂએ પાછા જવું. Faic an caibideilપવિત્ર બાઈબલ7 અને યહોવાએ પસંદ કરેલ પવિત્રસ્થાને જ તમાંરે તે રૌંધીને ખાવું અને સવારમાં પાછા પોતપોતાને ઘેર જવા નીકળવું. Faic an caibideil |