પુનર્નિયમ 16:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 સાત દિવસ સુધી તમારી સર્વ સરહદોમાં તમારી મધ્યે ખમીર જોવામાં આવે નહિ. તેમ જ પહેલે દિવસે સાંજે વધેલા બલિદાનનું થોડું પણ માંસ સવાર સુધી રહેવા દેવું નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને સાત દિવસ સુધી તારી સર્વ સીમાઓમાં કંઈ પણ ખમીર તારી સર્વ સીમાઓમાં કંઈ પણ ખમીર તારી પાસે જોવામાં ન આવે. અને પહેલા દિવસની સાંજના યજ્ઞનું કંઈ પણ માંસ આખી રાત સવાર સુધી રહેવા દેવામાં ન આવે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 આમ, ઇજિપ્તમાંથી નીકળી આવવાનો દિવસ તમને જીવનભર યાદ રહેશે. સાત દિવસ સુધી આખા દેશમાં કોઈપણ ઘરમાં ખમીર હોવું જોઈએ નહિ. પ્રથમ દિવસની સાંજે વધ કરાયેલા પ્રાણીનું માંસ તે જ રાત્રે પૂરેપૂરું ખાઇ જવું અને એમાંથી સવાર પડતાં સુધી કંઈ રાખી મૂકવું નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ4 સાત દિવસ પર્યંત તમાંરા ઘરમાં ખમીરનો છાંટો પણ ન હોવો જોઈએ. તેમજ પહેલે દિવસે સાંજે વધેરેલા પશુનું થોડું પણ માંસ સવાર સુધી વાસી રહેવું જોઈએ નહિ. Faic an caibideil |