પુનર્નિયમ 16:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તમે મિસરમાં ગુલામ હતા તે યાદ રાખીને તમે આ કાનૂનો પાળો અને તેને અમલમાં મૂકો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને યાદ રાખ કે તું પણ મિસરમાં દાસ હતો. અને તું આ વિધિઓ પાળ તથા તેમને અમલમાં મૂક. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 યાદ રાખો કે તમે ઇજિપ્ત દેશમાં ગુલામ હતા, અને આ સર્વ આજ્ઞાઓ અને વિધિઓ તમે ખંતથી પાળજો. Faic an caibideilપવિત્ર બાઈબલ12 તમે મિસરમાં ગુલામ હતા, તેથી આ આજ્ઞાનું પાલન કરીને કાળજીપૂર્વક નિયમોનું પાલન કરવાનું યાદ રાખજો. Faic an caibideil |