પુનર્નિયમ 15:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 જયારે તમે તેને ગુલામીમાંથી મુકત કરો ત્યારે એમ કરવાનું તમને કઠણ ન લાગવું જોઈએ. કારણ કે, મજૂરના પગાર કરતાં બમણી ચાકરી તેણે તમારે ત્યાં છ વર્ષ સુધી કરી છે. તમારા સર્વ કામમાં યહોવાહ તમારા ઈશ્વર તમને આશીર્વાદ આપશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 જ્યારે તું તેને તારા તાબામાંથી છૂટો કરે, ત્યાએ એમ કરવું એ તને કઠણ ન લાગે, કેમ કે મજૂરના પગાર કરતાં બમણી કિંમતની ચાકરી તેણે તારે ત્યાં છ વરસ સુધી કરી છે. અને તારા સર્વ કામમાં યહોવા તારા ઈશ્વર તને આશીર્વાદ આપશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 તમારા દાસને છૂટો કરવાનું તમને અઘરું લાગવું જોઈએ નહિ. કારણ, તેણે અર્ધા વેતનથી તમારે ત્યાં છ વર્ષ ચાકરી કરી છે, માટે એને છૂટા કરવાથી તમારા ઈશ્વર પ્રભુ તમારાં સર્વ કાર્યોમાં તમને આશીર્વાદ આપશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ18 “ગુલામને મુકત કરતી વખતે તમાંરે ખોટું લગાડીને મન ઊચું ન કરવું. કારણ કે, રોજે રાખેલા મજૂર કરતાં અધેર્ ખરચે એણે તમાંરી નોકરી કરી છે, વળી તેને તમે મુકત કર્યો માંટે યહોવા તમાંરા દેવ તમે જે કરશો તે સર્વમાં તમને આશીર્વાદ આપશે. Faic an caibideil |