પુનર્નિયમ 14:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તમારે આ પ્રાણીઓને ખાવાં એટલે બળદ, ઘેટાં, બકરાં, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 આ પશુઓ ખાવાની તમને છૂટ છે: એટલે ગોપશુ, ઘેટું તથા બકરું, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 તમને આ પ્રાણીઓનું માંસ ખાવાની છૂટ છે: ઢોરઢાંક, ઘેટાંબકરાં, Faic an caibideilપવિત્ર બાઈબલ4 તમે આટલાં પ્રૅંણીઓનો આહાર તરીકે ઉપયોગ કરી શકો: બળદ, ઘેટાં, બકરાં, Faic an caibideil |