પુનર્નિયમ 14:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પણ આ પક્ષીઓમાંથી તમારે ખાવાં નહિ એટલે કે, ગરુડ, ગીધ, કુરર, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 પણ તમારે જે ન ખાવાં તે આ છે: એટલે ગરૂડ, તથા દાઢીવાળો ગીધ તથા કુરર; Faic an caibideilપવિત્ર બાઈબલ12 તમાંરાથી ખાઈ ન શકાય તેવાં પક્ષીઓની યાદી નીચે મુજબ છે. ગરૂડ, દાઢીવાળુ ગીધ, કાળું ગીધ, Faic an caibideil |