પુનર્નિયમ 12:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 આજે આપણે જે બધું અહીં કરીએ છીએ, એટલે દરેક માણસ પોતાની દ્રષ્ટિમાં જે સારું લાગે છે તે કરે છે તે પ્રમાણે તમારે કરવું નહિ; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 આજે આપણે જે બધું અહીં આગળ કરીએ છીએ એટલે કે પ્રત્યેક માણસ પોતાને જે ઠીક લાગે છે તે [તે કરે છે] , તે પ્રમાણે તમારે કરવું નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 “ત્યારે તમારે અત્યારની જેમ વર્તવું નહિ. અત્યારે તો પ્રત્યેક માણસ પોતાને ઠીક લાગે છે તેમ વર્તે છે; Faic an caibideilપવિત્ર બાઈબલ8 “જ્યારે તમે ભૂમિમાં પ્રવેશો ત્યારે તમાંરે અત્યારે જેમ પૂજા કરીએ છીએ તેમ ન કરવી. આજે પ્રત્યેક વ્યકિત પોતાને મન ફાવે ત્યાં પૂજા કરે છે. Faic an caibideil |