પુનર્નિયમ 12:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તમારે યહોવાહ તમારા ઈશ્વરની આરાધના તે પ્રમાણે ન કરવી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 યહોવા તમારા ઈશ્વર વિષે તમારે એ પ્રમાણે ન કરવું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 “પણ તમારે એ રીતે તમારા ઈશ્વર પ્રભુની અહીંતહીં ભક્તિ કરવી નહિ; Faic an caibideilપવિત્ર બાઈબલ4 “એ લોકો તેમના પોતાના દેવોનું જે રીતે પૂજન કરે છે તે રીતે તમાંરે તમાંરા દેવ યહોવાની આરાધના કરવી નહિ. Faic an caibideil |