પુનર્નિયમ 12:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 પોતાના વિષે સાંભળો કે જ્યાં સુધી તમે આ ભૂમિ પર વસો ત્યાં સુધી લેવીઓનો ત્યાગ તમારે કરવો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 પોતા વિષે સંભાળ કે, જ્યાં સુધી તું આ તારી ભૂમિ પર રહે ત્યાં સુધી લેવીનો ત્યાગ તારે કરવો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 તમે એ દેશમાં વાસ કરો ત્યાં સુધી લેવીઓનો ત્યાગ ન કરો તે માટે તમે પોતે સાવધ રહેજો. Faic an caibideilપવિત્ર બાઈબલ19 પણ તમે એ ભૂમિ પર વસો ત્યાં સુધી લેવીઓની જીવનભર કાળજીપૂર્વક સારસંભાળ લેવાનું ચૂકશો નહિ. તમે લેવીઓને ભૂલી ન જતા. તેઓને તમાંરા ભાગીદાર બનાવજો. Faic an caibideil |